સરકારી જિલ્લા પુસ્તકાલય અને સરકારી મહિલા પુસ્તકાલય, ભાવનગર દ્વારા વાચકોને જણાવવામાં આવે છે
કે સભ્યપદ બ્લોક વર્ષ : ૨૦૨૦-૨૦૨૫ તા. ૩૧/૦૩/૨૦૨૫ના રોજ પૂર્ણ થયેલ છે. જે સંબંધિત વાચકોએ પોતાનું
સભ્યપદ તા.૩૧/૦૩/૨૦૨૬ સુધીમાં રીન્યુઅલ કરાવી લેવાનું રહેશે. પુસ્તક આપ-લે માટે ગ્રંથાલયનો સમય રાબેતા
મુજબ છે જે અંગે વાચકોએ નોંધ લેવી.
સરકારી જિલ્લા પુસ્તકાલયના વાચકોને તા.૩૧ માર્ચ સુધીમાં સભ્યપદ રીન્યુઅલ કરાવવા અનુરોધ


















Recent Comments