રાજ્યપાલશ્રી ગ્રામીણ સંસ્કૃતિ સાથે તાદાત્મ્ય સાધીને વહેલી સવારે બગોયા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી ભીખુગીરી મોહનગીરી ગોસ્વામીના ઘરે સવારે પહોંચ્યા હતાં અને પ્રાકૃતિક ખેતી સાથે ગાયોના પાલન પોષણની વિગતો મેળવી હતી. ગૌસ્વામી પરિવાર ૨.૫ વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે અને ૧૫ સભ્યોના પરિવાર સાથે રહે છે. રાજયપાલશ્રીએ તેમના ઘરે જઈ અને ગૌ સેવા કરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે ગૌ સેવા કરી


















Recent Comments