અમરેલી

સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે મગફળીની ૧૫૦૦૦ મણ  જેટલી મબલખ આવક 

સાવરકુંડલા ખાતે આવેલ માર્કેટ યાર્ડમાં  આજે ૧૫૦૦૦ મણ મગફળીની આવક ઊંચો ભાવ ૧૧૦૦ થી ૧૧૮૦ જ્યારે કપાસની આવક ૮૦૦૦ મણ. કપાસનો ઊંચો ભાવ ૧૫૪૦ અને નીચો ભાવ ૧૧૦૦ રૂપિયા રહ્યો હતો

Related Posts