બજેટમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણે જાણાવ્યુ કે ય્જી્એ વ્યવસાય અને ઉદ્યોગો પર પાલનનો બોજ ઘટાડ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે ય્જી્ સિસ્ટમથી દરેકને ફાયદો થયો છે અને સરકારનું ટેક્સ કલેક્શન પણ વધ્યું છે. ૨૦૨૪માં કુલ માસિક ય્જી્ની આવક બમણી થઈને ૧.૬૬ લાખ કરોડ થઈ છે. દેશના ૯૪ ટકા બિઝનેસમેને ય્જી્ સિસ્ટમ માટે હકારાત્મક પ્રતિક્રિયા આપી છે. તેમજ ય્જી્ દ્વારા લાભ થયો હોવાની માહિતી આપી છે. ૮૦ ટકા વેપારીઓએ જણાવ્યુ કે ય્જી્ સિસ્ટમ આવાથી કામગીરી સરળ બની છે. અલગ – અલગ શહેરની ચેક પોસ્ટ પર આપવો પડતો ટેક્સની સમસ્યા દૂર થઈ છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૫ માં ટેક્સની આવક રૂ. ૨૬.૦૨ લાખ કરોડ થશે, સરકાર નાણાકીય વર્ષ ૨૫ માં માર્કેટમાંથી કુલ રૂ. ૧૪.૧૩ લાખ કરોડ ઉધાર લેશે.
GST આવતા વ્યવસાય અને ઉદ્યોગો પર બોજ ઘટ્યો : ર્નિમલા સીતારમણ

Recent Comments