અમરેલી

દામનગર આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ પખવાડિયા અંગે માર્ગદર્શન યોજાયું

દામનગર શહેર ની આંગણવાડી  આજ રોજ પોષણ પખવાડીયા ની થીમ મુજબ લાભાર્થી ઓને FRS સિસ્ટમ થી ઑનલાઇન તેમજ ઓફ લાઇન thr વિતરણ કરેલ છે તેમજ thr નું મહત્વ સમજાવેલ છે.

 પૂર્ણા દિન નિમિતે પૂર્ણાં થીમ અંતર્ગત આજે પૂર્ણા speech ક્લિપ તૈયાર કરી જેમાં thr નું મહત્વ સમજાવ્યું તેમજ પોષણ આહાર નું મહત્વ સમજાવ્યું જે કાર્યક્રમ દામનગર ના. પા.વિસ્તાર આંગણવાડી ના કેન્દ્ર ૯૬.૯૯.૧૦૨.૧૩૩ માં આયોજન કરાયું જેમાં જરખીયા સેજા ના મુ. સે. કિરણબેન ડોડિયા હાજર રહી પૌષ્ટિક આહાર વિષે સમજણ આપી તેમજ આખો કાર્યક્રમ સી.ડી.પી.ઓ શ્રી કાશ્મીરાબેન ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ યોજાયો.

Related Posts