દામનગર ના પાડરશીગા પીયૂસ પટેલ ને રાષ્ટ્રીય સ્તરે સેવા ચંદ્રક એનાયત સ્વતંત્રતા દિવસ નિમિતે શૌર્ય અને સેવા ચંદ્રકોની જાહેરાત, ગુજરાત ના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે, ૨૧ પોલીસ કર્મચારીની પ્રશંસનીય સેવા મેડલ માટે પસંદગ
સ્વતંત્રતા દિવસ, ૨૦૨૫ ના અવસરે પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ (HG&CD) અને ક્ષુધારાત્મક સેવાઓના કુલ ૧૦૯૦ કર્મચારીને શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવશે. ૨૩૩ કર્મચારીને શૌર્ય ચંદ્રક (GM), ૯૯ કર્મચારીને વિશિષ્ટ સેવા ચંદ્રક (PSM) અને ૭૫૮ કર્મચારીને ēીટોરિયસ સર્વિસ ચંદ્રક (MSM) એનાયત કરવામાં આવ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત-બે પોલીસ અધિકારી પીયુષ પટેલ(IPS) અને એમ જે સોલંકી ની પ્રેસિડેન્ટ એવોર્ડ અને ૨૧ની પ્રશંસનીય સેવા માટે પસંદગી કરવામાં આવી પાદરશીગા ગામ ના સુપુત્ર એવા પિયુષભાઈ પટેલ ને રાષ્ટ્રીય લેવલ પર ૧૫ મી ઓગષ્ટ ના રોજ માનનીય રાષ્ટ્રપતિ ને હસ્તે એવોડ્ર્સ થી સન્માન કરવામાં આવ્યું તે બદલ ખૂબ ખૂબ અભિનંદન પિયુષભાઈ પટેલે ગામ ના વિકાસ માટે પણ સતત કામ કરી રહ્યા છે જે ગૌરવ ની વાત છે તેમની નિષ્ઠા બહાદુરી ને પ્રમાણિકતા માટે આ એવોડ્ર્સ રાષ્ટ્રીય લેવલ પર તેમને સન્માનિત કરવામાં આવ્યા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા વિનુભાઈ સતાણી પુનાભાઈ સતાણી.રવજીભાઇ વેકરીયા.ભાયલાભઇ જાગાણી.વાલજીભાઇ ખેની.શીવાભાઈ સોજીત્રા.રાઘવભાઈ સોજીત્રા પ્રદીપભાઈ વ્યાસ મોટા રાજકોટ સહિત સમગ્ર પંથક માંથી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી એ ખુશી વ્યક્ત કરી હતી
Recent Comments