ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ.વિસ્તૃત કારોબારીનું આયોજન

આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ.વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવેલ આગામી તારીખ 8 અને 9 એપ્રિલના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 86 મુ મહાઅધિવેશન ગુજરાત ખાતે યોજવા જઈ રહ્યું છે ત્યારે આ અધિવેશનને સફળ બનાવવા માટે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ને વિશેષ જવાબદારી સોંપવામાં આવી.
Recent Comments