ગુજરાત સરકાર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ(ડ્ઢજી્)ના નેતૃત્વ હેઠળ, નવપ્રયોગ, સુશાસન, અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક પહેલો દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છઙ્મ)ને વેગ આપવામાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ય્ૈંહ્લ્ સિટી ખાતે છૈં સેન્ટર ઓફ એક્સેલન્સ(છૈં ર્ઝ્રઈ)ની સ્થાપના કરવા, છૈં ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવા, છૈં
ટાસ્કફોર્સ અને છૈં કાર્ય યોજના તૈયાર કરવા, છૈં સાક્ષરતા અને ક્ષમતા નિર્માણ પહેલ, શાસન માટે છૈં આધારિત ઉપાયો વિકસાવવા, ય્ઁેં-આધારિત છૈં માળખા માટે સહયોગ કરવો, તેમજ સેવા તરીકે છૈં-મ્ર્ં અને છૈં-સંચાલિત ભાષાકીય ઉપાયો વિકસાવવા માટે સક્રિય પગલાં લીધા છે. આ પહેલ રાષ્ટ્રીય છૈં મિશન અને ડિજિટલ ઇન્ડિયા વિઝન સાથે સુસંગત છે અને તે ગુજરાતને છૈં-આધારિત પરિવર્તનમાં અગ્રણી તરીકેનું સ્થાન અપાવે છે.
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય(સ્ીૈંરૂ), દ્ગછજીજીર્ઝ્રંસ્ અને માઇક્રોસોફ્ટના સહયોગથી છૈં સેન્ટર ઓફ એક્સેલન્સ(છૈં ર્ઝ્રઈ)ની સ્થાપના કરવામાં આવી છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૨૭ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉત્પાદન, આરોગ્યસંભાળ, કૃષિ, શાસન અને શહેરી વિકાસ જેવા મહત્વના ક્ષેત્રોમાં છૈં અપનાવવા માટે એક સમર્પિત કેન્દ્ર તરીકે છૈં ર્ઝ્રઈ કામગીરી કરશે. આ કેન્દ્રનો ઉદ્દેશ, વિવિધ હિતધારકોને છૈં માં કુશળ બનાવવા માટે છૈં આધારિત પ્રારંભિક પરિયોજના, ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ અને છૈં સાક્ષરતા કાર્યક્રમોને સમર્થન આપવાનો છે.
છૈં અંગે જાગૃતિ વધારવા, તકનીકી ક્ષમતાઓનું નિર્માણ કરવા અને શાસનમાં છૈંના સંકલનને પ્રોત્સાહન આપવા માટે છૈં સાક્ષરતા અને તાલીમ પહેલના ભાગ રૂપે, ગુજરાત સરકારના અધિકારીઓ માટે સમર્પિત છૈં કાર્યશાળા અને તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક નિરંતર ચાલતી પ્રવૃત્તિ છે અને છૈં સેન્ટર ઓફ એક્સેલન્સ હેઠળ રાજ્યના સર્વગ્રાહી છૈં કૌશલ્ય વિકાસ માળખાનો એક અભિન્ન હિસ્સો છે, અને તે સરકારી વિભાગો અને હિતધારકો માટે ક્ષમતા નિર્માણ અને છૈં માટેની તત્પરતા સુનિશ્ચિત કરે છે.
છૈં-આધારિત નવપ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે, એન્ક્રોચમેન્ટ ડિટેક્શન, ફેસિયલ રેકોગ્નિશન બેઝ્ડ વિઝિટર ટ્રેસિંગ, બાઇ-લિંગ્વલ ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન (ર્ંઝ્રઇ), અને ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન એન્ડ રેકગ્નિશન જેવી મહત્વની સમસ્યાઓના છૈં-આધારિત નિરાકરણ લાવવા માટે સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક બાબતો અને ઔદ્યોગિક અગ્રણીઓને પ્રોત્સાહન આપવા માટે છૈં ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ ચોક્કસ ઉદ્યોગ આધારિત ઉપયોગના કેસોમાં છૈં-આધારિત કર્મચારીઓની ઉત્પાદકતામાં વધારો, ઈફ ચાર્જિંગ સ્ટેશનોની ભાવિ જાળવણી, છૈં-આધારિત સર્જિકલ પ્લાનિંગ અને લેગસી મેડિકલ રેકોર્ડનું ડિજિટાઇઝેશનનો સમાવેશ થાય છે.
શાસનમાં છૈંની પરિવર્તનશીલ ભૂમિકાના કારણે, છૈં આધારિત વ્યૂહરચનાઓ ઘડવા અને અમલમાં મૂકવા માટે છૈં ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. ટાસ્કફોર્સ હેઠળ વિકસાવવામાં આવી રહેલી છૈં કાર્ય-યોજના, ગુજરાતની છૈં ક્ષમતાઓને વધારવા માટે ક્ષેત્રીય છૈં વ્યૂહરચનાઓ, નીતિ વિષયક ભલામણો અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમોને વ્યાખ્યાયિત કરશે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (ડ્ઢજી્) ના અધિક મુખ્ય સચિવ/અગ્રસચિવ/સચિવ છૈં ટાસ્કફોર્સ સમિતિના અધ્યક્ષ છે અને તેમાં ૈંઝ્ર્ અને ઇ-ગવર્નન્સ નિયામકની કચેરી (ય્ર્ંય્), ૈંૈં્ ગાંધીનગર, ૈંૈંૈં્, દ્ગૈંઝ્ર, ઝ્ર-ડ્ઢછઝ્ર, દ્ગદૃૈઙ્ઘૈટ્ઠ, ૈજીઁૈંઇૈં્ અને ઇન્ડિયા છૈં મિશનના વરિષ્ઠ સભ્યો અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
છૈં આધાર માળખા અને સંશોધન ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (ડ્ઢજી્) દ્વારા ય્ૈંહ્લ્ સિટી ખાતે બેંકિંગ, નાણાકીય સેવાઓ અને વીમા (મ્હ્લજીૈં)ના ક્ષેત્રમાં છૈં ક્લસ્ટરની રચના કરવા માટે ૈંમ્સ્ સાથે સહયોગ કર્યો છે. ઉપરાંત, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે છૈં અને ઉભરી રહેલી પ્રૌદ્યોગિકી અંગેના તાલીમ કાર્યક્રમો પૂરા પાડવા માટે ૈંહંીઙ્મ સાથે એક સ્ર્ેં પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેનાથી ડિજિટલ તૈયારી અને કાર્યબળ વિકાસ સુનિશ્ચિત થશે.
ગુજરાત, હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ(ૐઁઝ્ર) જરૂરિયાતોના સમર્થન માટે રાજ્ય ડેટા સેન્ટર (જીડ્ઢઝ્ર)માં ય્ઁેં-આધારિત છઙ્મ આધાર માળખાનો વિકાસ કરી રહ્યું. સરકાર, છૈં આધારિત સંશોધન અને શાસન એપ્લિકેશનોને સુદ્રઢ બનાવવા માટે ઝ્રડ્ઢછઝ્ર છૈંઇછઉછ્ છૈં પ્લેટફોર્મની શક્યતાઓ તપાસી રહી છે જેનાથી બહોળા પ્રમાણમાં છૈં વિશ્લેષણ અને નમૂનારૂપ તાલીમ માટે સુધારેલી કમ્પ્યુટ ક્ષમતાઓ સુનિશ્ચિત થશે.
ગુજરાત સરકારે લાંબા ગાળાના ડિજિટલ વિઝન સાથે સુસંગત રહીને છૈં, મશીન લર્નિંગ (સ્ન્), બ્લોકચેન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (ૈર્ં્) અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગને અગ્રતા આપવા માટે તેની ૈં્ ૈં્જી નીતિ (૨૦૨૨-૨૭)માં સુધારો કર્યો છે. આ નીતિ ડેટા સેન્ટર્સ, ડીપ ટેક ઇન્ક્યુબેટર્સ, સ્ટાર્ટઅપ્સ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (ય્ઝ્રઝ્રજ) અને કેબલ લેન્ડિંગ સ્ટેશન્સ સહિત પાત્રતા ધરાવતી સંસ્થાઓને મૂડી ખર્ચ (ઝ્રછઁઈઠ) અને સંચાલન ખર્ચ (ર્ંઁઈઠ) સહાય આપે છે. આ નીતિ, છૈં નવપ્રયોગોને આગળ વધારવા અને ગુજરાતને ટેકનોલોજી હબ બનાવવા માટે ડીપ ટેક સેન્ટર ઓફ એક્સેલન્સની રચના દ્વારા સંશોધન અને વિકાસ પહેલ, પેટન્ટ ફાઇલિંગ અને છૈં આધાર માળખાના વિકાસને પણ પ્રોત્સાહન આપે છે.
રાજ્ય માટે છૈં સાક્ષરતા અને કાર્યબળ વિકાસ એ મુખ્ય પ્રાથમિકતાઓ છે. ગુજરાત સરકારે આ નીતિના ભાગ રૂપે, તેના છૈં સાક્ષરતા અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ મારફત, વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને સરકારી અધિકારીઓનું કૌશલ્યવર્ધન કરવા માટે એક વ્યાપક છૈં તાલીમ અને પ્રમાણીકરણ માળખું તૈયાર કર્યું છે. રાજ્યએ, માળખાગત છૈં તાલીમ મોડ્યુલ્સ અને પ્રમાણીકરણ કાર્યક્રમો શરૂ કરવા માટે ૈંમ્સ્, છઉજી, ્ઝ્રજી, ન્શ્ ઈઙ્ઘે્ીષ્ઠર અને દ્ગફૈંડ્ઢૈંછ જેવા વૈશ્વિક પ્રૌદ્યોગિકી અગ્રણીઓ સાથે ભાગીદારી કરી છે. ઉપરાંત, વિવિધ ક્ષેત્રોમાં છૈં કૌશલ્ય વિકાસને સુગમ બનાવવા માટે ગુજરાતની યુનિવર્સિટીઓ અને તકનિકી સંસ્થાઓની તાલીમ આપનાર તરીકે ઓળખ કરવામાં આવી છે. નિર્ણાયકો, ઉદ્યોગ વ્યાવસાયિકો અને નીતિ ઘડનારાઓને છૈં એપ્લિકેશનો અંગેનો વ્યવહારિક અનુભવ મેળવી શકે તે માટે ય્ર્ર્ખ્તઙ્મી, સ્ૈર્ષ્ઠિર્જકં અને દ્ગફૈંડ્ઢૈંછ સાથેના સહયોગથી કાર્યશાળાઓ, તાલીમ કાર્યક્રમો અને હેન્ડ્સ-ઓન લેબ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
નિર્ણાયકો(સત્તાધિકારીઓ), ઉદ્યોગ વ્યાવસાયિકો અને નીતિ ઘડનારાઓને છૈં એપ્લિકેશન્સનો વ્યવહારુ અનુભવ મેળવવા માટે સક્ષમ બનાવવા ય્ર્ર્ખ્તઙ્મી, સ્ૈર્ષ્ઠિર્જકં અને દ્ગફૈંડ્ઢૈંછના સહયોગથી પ્રયોગશાળાઓ(ન્ટ્ઠહ્વજ) સંચાલિત થઈ રહી છે.
આઇસીટી નિયામકની કચેરી અને ઇ-ગવર્નન્સ(ડીઆઈટી) હેઠળ ઉદ્દેશપૂર્ણ સેલની સ્થાપના કરીને, ડીએસટીનું વિઝન અત્યાધુનિક ટેકનોલોજીને વહેલાસર અપનાવવાનું અને એકીકરણ કરવાનું, નવીનતાને પ્રોત્સાહન આપવાનું અને જટિલ પડકારોનો અસરકારક રીતે સામનો કરવા સુસજ્જ એવું અત્યાધુનિક વહીવટતંત્ર સુનિશ્ચિત કરવાનું છે.
છઙ્મ સંચાલિત શાસનને વેગ આપવા ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ(ય્ૈંન્) એ છૈં-મ્ર્ંને એક સેવા તરીકે વિકસાવ્યું છે, જે નાગરિકોની સહભાગિતા વધારવા છૈં–સુસજ્જ સરકારી સેવાઓને સરળ બનાવવા માટે ડ્ઢજી્ વેબસાઇટ્સ પર સફળતાપૂર્વક મૂકવામાં આવ્યું છે. વધુમાં, દ્ગૈંઝ્રના છૈં-સોલ્યુશન ‘છૈં જીછઇછદ્ગજીૐ’ નો ઉપયોગ કરતા કન્ટેન્ટ સારાંશ અને ઁડ્ઢહ્લ સારાંશ ટૂલ્સને વિવિધ સરકારી પ્લેટફોર્મમાં સમ્મિલિત કરવામાં આવ્યા છે, જે કાર્યક્ષમ દસ્તાવેજ પ્રક્રિયા અને વહીવટી ઓટોમેશનને સક્ષમ બનાવે છે.
શાસનમાં ભાષાના અવરોધોને દૂર કરવાના પ્રયાસરૂપે, ડ્ઢજી્ એ ડિજિટલ ઇન્ડિયા ભાષિની વિભાગ (ડ્ઢૈંમ્ડ્ઢ) સાથે ભાગીદારી કરી છે જેથી સત્તાવાર વેબસાઇટ્સ માટે અનુવાદ પ્લગ-ઇન્સ અને સરકારી એપ્લિકેશનોમાં સ્પીચ-ટુ-ટેક્સ્ટનું સંયોજન જેવા છૈં-આધારિત ભાષા ઉપાયો લાગુ કરી શકાય. આ પહેલનો હેતુ ડિજિટલ ગવર્નન્સ પ્લેટફોર્મ પર સુલભતા અને સમાવેશ વધારવાનો છે.
ગુજરાત સરકાર છૈં-ઇનોવેશનને પ્રોત્સાહન આપીને , સ્ટાર્ટ-અપ્સને સહાય આપીને અને ઉદ્યોગો અને શાસન માળખામાં છૈં સંચાલનને ઉત્તેજન આપીને પોતાની છૈં ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. પ્રગતિશીલ નીતિઓ, વ્યૂહાત્મક સહયોગ અને સમર્પિત છૈં માળખાગત વિકાસ દ્વારા, ગુજરાત છૈં-સંચાલિત પરિવર્તનમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી બનવા માટે તૈયાર છે.
રાજ્યની પહેલ એક સુદ્દઢ છૈં ઇકોસિસ્ટમ બનાવવાના તેના વિઝનનું પુનઃસમર્થન કરે છે જે, પ્રૌદ્યોગિક (ટેકનોલોજીકલ)પ્રગતિને આગળ ધપાવશે, શાસન કાર્યક્ષમતા વધારશે અને વૈશ્વિક છૈં પાવરહાઉસ બનવાની ભારતની મહત્ત્વાકાંક્ષામાં યોગદાન આપશે.


















Recent Comments