GVK EMRI અમરેલી જિલ્લાના વર્ષ દરમીયાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર 108 ઇમરજન્સી સેવા કર્મચારી શ્રી યોગેશભાઈ વૈદ્ય પાયલોટ તથા ઈ.એમ. ટી શ્રી સંજયભાઈ ધાખડા તેમજ અમરેલી જિલ્લા માં બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર ઘટાડવા માં સર્વ શ્રેષ્ઠ યોગદાન રહેવા બદલ GVK EMRI Amreli ટીમ નું માનનીયશ્રી આર. સી. મકવાણા રાજ્યકક્ષા ના મંત્રીશ્રી સામાજીક ન્યાય અને અધિકારીતા (સામાજિક અને શૈક્ષણિક રીતે વછાત વર્ગોનું કલ્યાણ) ના વરદ હસ્તે તથા જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ સાહેબ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ શ્રી હિમકર સિંહ સાહેબ અને બીજા માનનીય પદાધિકારીઓ ની હાજરી મા સમગ્ર ટીમની કામગીરી ને બિરદાવી હતી અને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
GVK EMRI અમરેલી જિલ્લાના વર્ષ દરમીયાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર 108 ઇમરજન્સી સેવા કર્મચારી એવોર્ડ આપી સન્માનિત કરાયા

Recent Comments