fbpx
અમરેલી

GVK EMRI 108 અને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલ્સ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા

આજ રોજ 73 મા પ્રજાસત્તાક પર્વ ની જિલ્લા કક્ષા ની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ અમરેલી ખાતે કરવામાં આવી જે અંતર્ગત GVK EMRI 108 અને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલ્સ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા જે અંતર્ગત અમરેલી ઇમરજન્સી સેવા 108 ના કર્મચારી શ્રી હિરેનભાઈ કુબાવત  પાયલોટ તથા શ્રી દિલીપભાઈ ચિત્રોડા ઈ.એમ.ટી તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 સેવાના શ્રી ડો. ઉમેષભાઈ  સીસારા વેટરનરી ઓફિસર તેમજ શ્રી દિવ્યેશભાઈ ભરાડ ડ્રાઇવર નું ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ  જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ તેમજ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ ના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બીજા માનનીય પદાધિકારીઓ ની હાજરી મા સમગ્ર ટીમની કામગીરી ને બિરદાવી હતી.

Follow Me:

Related Posts