સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં કકકડ પરીવારનાચામુંડા માતાજીના મંદીરે હવન

સૌરાષ્ટ્રમાં આવેલ જામનગર મુકામે વિશ્વભરના કકકડ પરીવારના
કુળદેવી ચામુંડા માતાજી બીરાજે છે.જયાં નવરાત્રીમાં માતાજીના નવલા
શણગાર સજાવવામાં આવશે.તેમજ રોશની કરવામાં આવશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ કકકડ પરીવાર તા.૩૦/૯/૨૦૨૫
મંગળવારે આઠમ(હવનાષ્ટમી)ના દિવસે હવન યોજાશે.શુભ સમયે બીડું
હોમાશે ત્યાર બાદ માતાજીનો થાળ ધરાવવામાં આવશે.
દેશ-વિદેશથી આવતા કકકડ પરીવાર માટે રહેવા તથા પ્રસાદીની
સુંદર વ્યવસ્થાનું આયોજન કરેલ છે.તેમાં તા.૨૯ ના રોજ લુહાર
સમાજની વાડી, સેન્ટલૂ બેંકની સામે,પ્રસાદી બપોરે ૧ વાગ્યે, સાંજે
૮.૩૦ વાગ્યે તેમજ માતાજીના ગરબા રાત્રે ૧૦ વાગ્યે ચામુંડા
માતાજીની ડેલીમાં, લુહારસાર સામે રાખેલ છે.તેમજ તા.૩૦ ના રોજ
હવન તેમજ ધાર્મીક કાર્યકૂમોનું આયોજન કરે લછે.બીડું હોમાયા બાદ
ચામુંડા માતાજીના મહાપ્રસાદીનુ આયોજન કકકડ પરીવારના આવેલા
તમામ માટે કરવામાં આવેલ છે.આવવ્વસ્થાની વધુ વિગત માટે દીપક
વૃજલાલ કકકડ તથા અનીલ જમનાદાસ કકકડનો સંપર્ક કરવા એક
યાદીમા જણાવેલ છે.

Related Posts