ઈશ્વરિયા ગામમાં સિહોર તાલુકા આરોગ્ય કચેરી અંતર્ગત સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા શાળાનાં બાળકોની આરોગ્ય તપાસણી થઈ. ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં બાળકોની ઉંચાઈ અને તંદુરસ્તી અંગે તપાસ થઈ. સ્વાસ્થ્ય સંબંધી વર્તણૂક અને ટેવો અંગે તેમજ પોષણ માર્ગદર્શન અપાયું. શિક્ષક ગણના સંકલન સાથે તબીબી અધિકારીઓ શ્રી મહેશભાઈ પડાયા તથા શ્રી આરતીબેન બસિયા અને શ્રી મીનાઝબેન મલકાણી દ્વારા બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી.
ઈશ્વરિયા શાળામાં બાળકોની આરોગ્ય તપાસણી


















Recent Comments