ભાવનગર

શિશુવિહાર માં સ્વસ્થ વૃદ્ધત્વ  અંતરગત શારીરિક, બૌદ્ધિક અને સર્જનાત્મક કાર્યક્રમ  યોજાયો

ભાવનગર શિશુવિહાર માં સ્વસ્થ વૃદ્ધત્વ  અંતરગત શારીરિક, બૌદ્ધિક અને સર્જનાત્મક કાર્યક્રમ  યોજાયો

 શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે યોજાતા સ્વસ્થ વૃદ્ધત્વ અંતર્ગત ૫૧મી બેઠક તા:૧૯ માર્ચે સાંજે  બુધસભા હોલમાં યોજાયો.. ઈન્દાબહેન માનભાઇ ભટ્ટનાં વિશેષ સહયોગ પ્રારંભેલ શિબિરમાં શારીરિકમાં જાનવીબેન અંધારિયા દ્વારા ,પ્રાણાયામ,હળવી કસરત,ધ્યાન  ત્યાર બાદ  બૌદ્ધિકમાં વિવિધ મંત્રો,આધ્યાત્મિક,અને ધર્મ વિશે શ્રી પ્રફુલભાઈ  મજેઠિયાએ વડીલોને પ્રફુલ્લિત કરેલ,ત્યારબાદ સર્જનાત્મક પ્રવૃત્તિમાં ગીતાબેન અગ્રાવત દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલાદિન ઉત્સવની વિશેષ તાલીમ આપેલ , સમગ્ર કાર્યક્રમ નું સંકલન શ્રી રોબર્ટભાઈ ફર્નાન્ડીઝ અને શિશુવિહાર ટીમ એ કરેલ.આ શિબિર માં વડીલો અને ભાવિકો  ઉપસ્થિત રહિયા હતા.

Related Posts