દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થાન શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી નારાયણ ગુરુકુલ પરિસર માં વર્ક ફોમ હર કાર્યક્રમ નું અમરેલી ની આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું હતું સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ગુરુકુલ ના પ્રાથમિક થી લઈ ઉચ્ચતર માધ્યમિક શાળા પરિવાર ના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો “હાલો રે હાલો કોઈ નો જીવ બચવા હાલો” આશીર્વાદ ફાઉન્ડેશન ના કો ઓડીનેટર મીતાબેન જોશી ના માર્ગદર્શન હેઠળ વર્ક ફોમ હર માર્ચ યોજાય હતી જેમાં આચાર્ય વી બી ડોબરીયા પ્રિન્સિપાલ નિલેશભાઈ કોલડીયા ટિમ લીડર બિમલ પંડયા શિક્ષક કાકડીયા નીતિન ગોસ્વામી સરવૈયા રામાણી ધ્રુવીબેન તેમજ દીપ્તિબેન સહિત સમગ્ર શાળા પરિવાર સ્ટાફ દ્વારા વર્ક ફોર્મ હર કાર્યક્રમ દ્વારા સર્વ ને ફિટનેસ અવનેસ જાગૃતિ થી અવગત કરાયા હતા કોણ કેટલા પગલાં ચાલ્યા તેનું રજીસ્ટેશન બાદ તેને પ્રોત્સાહિત ભેટ પુરસ્કાર થી પ્રોત્સાહિત કરતા વર્ક ફોમ હર કાર્યક્રમ માં ઉત્સાહ ભેર ગુરુકુલ સંસ્થાને ભાગ લીધો હતો ચાલો ચલાવો કોઈ ની જિંદગી બચાવો ના સ્લોગન સાથે ટિમ લીડર બિમલ પંડયા ના નેતૃત્વ માં માર્ચ પ્રસ્થાન કરાય હતી
“હાલો રે હાલો કોઈ નો જીવ બચવા હાલો” દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગુરુકુલ માં આશીર્વાદ ફાઉન્ડેશનના દ્વારા વર્ક ફોર્મ હર કાર્યક્રમ યોજાયો


















Recent Comments