fbpx
અમરેલી

HSC સામન્ય પ્રવાહમાં અંગ્રેજીના પેપરમાં ભૂલનો યોગ્ય નિર્ણય કરવો : મનીષ ભંડેરી

તા . ૨૧/૦૩/૨૦૨૩ ના HSC સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી ( ૦૧૩ ) વિષયના પ્રશ્નપત્રમાં પ્રશ્ન ક્રમાંક ૧ માં સ્પીચના અથવા માં અરજી લખવાની હોય છે , જે આપની બોર્ડની બ્લુ પ્રિન્ટ પ્રમાણે હોય છે , આ પ્રશ્નમાં વિદ્યાર્થીઓ ૦૬ ગુણ માંથી પુરેપુરા ગુણ લાવી શકતા હોય છે , વિદ્યાર્થીઓએ બોર્ડની બ્લુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાની તૈયાર કરતા હોય છે પરંતુ તા . ૨૧/૦૩/૨૩ ના HSC સામાન્ય પ્રવાહ અંગ્રેજી ( ૦૧૩ ) વિષયના પ્રશ્નપત્રમાં શિક્ષણબોર્ડના છબરડાના કારણે પ્રશ્નપત્રમાં અરજી પૂછવામાં આવેલ નથી જેથી વિદ્યાર્થીઓને કારકિર્દીના મહત્વ પૂર્ણ વર્ષના પરિણામમાં ભારે નુકશાન થાય તેમ છે , તેથી આ અંગે આપની કક્ષાએથી તત્કાલ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ ને તે પ્રશ્નના પુરેપુરા માર્કસ આપી ન્યાય આપવા માટે યોગ્ય નિર્ણય કરવા સિક્ષણ્મ્મંત્રી ભલામણ કરતાં અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી.

Follow Me:

Related Posts