સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા “ઓપરેશન સિંદુર” થીમ ઉપર ભવ્ય ગણેશ ઉત્સવ ૨૦૨૫ નું સિનિયર
સિટિઝન પાર્ક અમરેલી ખાતે આયોજન કરવામાં આવેલ છે. તા.૦૨/૦૯/૨૦૨૫ નાં રોજ વિઘ્નહર્તા શ્રી ગજાનન ગણપતિ દાદા
ની સાંજની આરતીમાં કલેકટર સાહેબ શ્રી વિકલ્પ ભારદ્વાજ, ડી.ડી.ઓ. સાહેબ શ્રી પરીમલ પંડ્યા, લાયન્સ ક્લબ સિટી મેઇન,
રોટરી ક્લબ સિટી મેઇન ગીર, તેજસ્વિની ક્લબ, ઇનરવ્હીલ ક્લબ સહિત સંસ્થાઓ દ્વારા ભગવાન ગણેશજી ની પૂજા કરવામાં
આવી સાથે સંસ્થા ના પ્રમુખ શ્રી મુકેશ સંઘાણી ના નેતૃત્વમા સંસ્થા દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી કલેક્ટર
સાહેબ અને ડી. ડી. ઑ સાહેબે અભિનંદન પાઠવ્યા. અને આ મહોત્સવમાં “ઓપરેશન સિંદુર” થીમ બનાવવા
દિલિપસિંહ ઠાકોર, ભાવેશ કાબરિયા, જીતુભાઇ બથવાર, મુકુંદભાઇ મહેતા, અંકુર માવદિયા, સાગર
ગેડિયા, પ્રશાંત પરમાર, નિખિલ આસર, પૃથ્વી લેઉવા, સહદેવ મકવાણા, મુકેશ ડોબરિયા, હરેશ
સુખડીયા, મુકેશ ચૌહાણ, કાળુભાઇ અકબરી, પ્રજ્ઞેશ બાજક, મયુર ખાનપરા, ભાવેશ વાળોદરા, તુષાર
વાણી, નરેન્દ્રભાઇ પરમાર, હિતેષ સેજુ, કમલેશ સેજુ, અજય કાલેણા, લાલો કવા, ગૌરવ મહેતા,જીગ્નેશ
દાફડા, ઉદયસિંહ રાજપુત, કિશોર આજુગીયા, સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી
સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા આયોજિત “ઓપરેશન સિંદુર” થીમ સાથે ભવ્ય ગણેશ ઉત્સવ ૨૦૨૫ માં આરતી કરવામાં આવી













Recent Comments