અમરેલી

દામનગર શ્રી વેજનાથ મહાદેવ ની મહાઆરતીમાં શ્રધ્ધાળુ ની વિશાળ ઉપસ્થિતિ

દામનગર શહેર ના શ્રી વેજનાથ મહાદેવ મંદિરે યોજાયેલ મહા આરતી માં શહેરભર માંથી શ્રધ્ધાળુ ભાવિકો ઉપસ્થિત રહ્યા ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિર ના ૧૦૦૦ વર્ષ સંદર્ભ માં દરેક શિવાલયો માં ભવ્ય સુશોભન મહા આરતી સહિત મંત્ર જાપ ધૂન જેવા ધર્મ સભર કાર્યક્રમો નો પ્રારંભ આજે શહેર ના શ્રી વેજનાથ મહાદેવ મંદિર પરિસર માં યોજાયેલ મહા આરતી ધૂન મંત્ર જાપ નું સુંદર આયોજન કરાયું હતું જેમાં ખૂબ મોટી સંખ્યા માં શ્રધ્ધાળુ ભાવિકો એ ધર્મલાભ મેળવ્યો હતો 

Related Posts