અમરેલી

બે થી ચાર કિમિ બંને તરફ મગર ની પીઠ જેવા લાઠી થી દામનગર તરફ આવતા સ્ટેટ ના માર્ગ નો ગેરેન્ટી પિરિયડ ચાલતો હોય તો પ્લાસ્તર કરી રીપેર કરો

દામનગર થી લાઠી તરફ જતા સ્ટેટ ના માર્ગ ની લાઠી થી રામપર સુધી એસ આર પેટ્રોલ પંપ સુધી અતિ ખરાબ દામનગર થી વાવ સુધી અતિ ખરાબ હાલત છે ૧૬ કિમિ ની લંબાઈ ધરાવતા સ્ટેટ ના માર્ગ મકાન વિભાગ ના રસ્તા ના બંને તરફ ના બે થી ચાર કિમિ સુધી મગર ની પીઠ જેવી હાલત છે દામનગર થી લાઠી તરફ જતા ૧૬ કિમિ ના સ્ટેટ ના માર્ગ ની બંને તરફ ખરાબ થયેલ રસ્તા નું યોગ્ય સમય માં રિપેરીગ કરાય તો માર્ગ ની ગુણવત્તા સુધારી શકાય તેમ છે લાંબો સમય ધ્યાન નહિ અપાય તો ૧૬ કિમિ નો રસ્તો વધુ બગડી શકે તેમ છે ભારે ઓવર લોર્ડ વહાન ની સતત અવર જવર અને ઘસારો ધરાવતા લાઠી દામનગર ૧૬ કિમિ ના બંને તરફ ના છેડા બે થી ચાર કિમિ મગર ની પીઠ જેવા બની ગયા હોય ગેરેન્ટી પિરિયડ હોય તો સત્વરે રિપેરીગ કરવો જોઈ એ બહુ ઝડપ થી ખરાબ થયેલ રોડ ને પ્લાસ્તર કરી રીપેર કરો 

Follow Me:

Related Posts