અમરેલી

“મૃત્યુ પછી જગત જોવુ હોય તો ચક્ષુદાન કરો” લાઠી તાલુકા મા બીજું નેત્રદાન ઇંગોરાળા ના સ્વ સમજુબેન ગંગદાસભાઈ ગેલાણી નું સુરત લોકદ્રષ્ટિ ચક્ષુબેક ને અર્પણ

લાઠી તાલુકા મા બીજું નેત્રદાન ઇંગોરાળા ગામ ના સ્વ સમજુબેન ગંગદાસભાઈ  ગેલાણી નું ડો કુંભાણી ડો.આસોદરીયા ની સેવા થકી સુરત લોકદ્રષ્ટિ ચક્ષુબેક ને અર્પણ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના  ઇંગોરાળા ગામ ના સ્વ  સમજુબેન ગંગદાસભાઈ ગેલાણી નુ અવસાન થતાં  પરિવાર ના સભ્યો એ  

ડૉ.મિતેષભાઈ આસોદરીયા ને જાણ કરાતા ડોક્ટર જયંતિભાઈ કુંભાણી , વિજયભાઈ  ભાલાળા, નિલેશભાઈ વોરા દ્વારા નેત્રદાન સ્વીકારવા સેવા આપી હતી.પુત્રરત્ન બિપિનભાઈ પૌત્ર કિશોરભાઈ મયુરભાઈ આસોદરીયા મનુભાઈ આસોદરીયા શૈલેષભાઈ હિરપરા હીમતભાઈ ગેલાણી ઉમેશભાઈ આસોદરીયા (સરપંચ ઈગોરાલા) ધનશામભાઈ ગેલાણી બાબુભાઈ હિરપરા મનસુખભાઈ આસોદરીયા સંજયભાઈ શીંગાળા અને ગ્રામજનો ની ઉપસ્થિતિમાં નેત્રદાન સ્વીકારવા મા આવ્યું  લોકદ્રષ્ટિ ચક્ષુબેંક સુરત ના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા અને ઉપપ્રમુખ દિનેશભાઈ જોગાણી અને લોકદ્રષ્ટિ ચક્ષુબેક ના ટ્રસ્ટી ઓ એ નેત્ર દાતા પરિવાર નો આભાર માન્યો અને મૃતક નેત્રદાતા સ્વ સમજુબેન ગંગદાસભાઈ ગેલાણી ને શ્રધ્ધાંજલી પાઠવી હતી સૌરાષ્ટ,અમરેલી જિલ્લામાં લીલીયા લાઠી પંથક મા કોઈ પણ કાળી કીકી ના કારણે અંધત્વ ભોગવતા હોય તેને ફરી દ્રષ્ટિવાન બનાવવા નેત્રદાન જાગૃતિ માટે આહવાન કરાયું હતું નેત્રદાન માટે જાગૃત લોકો નેત્રદાન નો સંકલ્પ કરે નેત્રદાન જાગૃતિ થી નાના ગ્રામ્ય વિસ્તારો માંથી થયેલ પ્રયાસો થી માનવતા અભિગમ ને વંદનીય ગણાવતા તબીબ શ્રીઓ જણાવ્યું હતું કે  એક અઠવાડીયા મા લાઠી તાલુકા માંથી બીજુ નેત્રદાન મળ્યું  નેત્રદાતા ની ઉદત ભાવના પ્રત્યે આભાર વ્યક્ત કરાયો હતો લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના ડો પ્રફુલભાઈ શિરોયા અને દિનેશભાઈ જોગાણી એ નેત્રદાતા ની ઉદત ભાવના જીવન પર્યન્ત જીવંત રહેતું પરોપકારી કાર્ય કર્યું હોવા નું જણાવ્યું હતું 

Related Posts