અમરેલી

ઇફકો ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા ઇફકો કોરડેટ માં પ્રાગજીભાઈ કાલરીયા ટ્રસ્ટી તરિકે નિમણુક

કોઑપરેટિવ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ કલોલમાં મીટીંગ મળેલ જેમાં નોમિની ટ્રસ્ટી તરીકે નિમણૂક આપવાની હોય તેમાં ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લાના ખેડૂત આગેવાન શ્રી પ્રાગજીભાઈ કાલરીયા ના નામ ની દરખાસ્ત કરવામાં આવેલ જેમાં બોર્ડ ઓફ ટ્રસ્ટી સ્વીકારી લેતા પ્રાગજીભાઈ કાલરીયા ઇફકો કોરડેટ, કલોલ ખાતે તેમની ટ્રસ્ટી તરીકે નિમણૂક મળેલ છે.

Related Posts