અમરેલી

સાવરકુંડલાના ભમ્મર ગામે પક્ષીઓને બચાવવાની ગામની પ્રાથમિક શાળામાં સમજણ આપવામાં આવી

સાવરકુંડલાના ભમ્મર ગામે પક્ષીઓને બચવાના અભિયાનના ભાગરૂપે કરુણા અભિયાન ૨૦૨૬ અંતર્ગત ભમ્મર ગામની પ્રાથમિક શાળા ખાતે વનવિભાગ દ્વારા પક્ષીઓને બચાવવા અને પતંગની દોરીથી ઈજાઓ ન થાય અને પક્ષીઓને ઈજાઓથી બચાવવા વિધાર્થીઓને માર્ગદર્શન  સાથે પક્ષીઓને બચાવવાની અપીલ વનવિભાગે કરતા વિધાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી સાવરકુંડલા વનવિભાગના ફોરેસ્ટ ગાર્ડ આઈ.એચ.સુમરા દ્વારા જનજાગૃતિ સાથે જાગૃતતા લાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો.

Related Posts