મહારાષ્ટ્ર ના કોલ્હાપુરમાં કાગલ તહસીલના યમગે ગામના ધનગઢીના પુત્રએ તો ખુબજ વખાનલાયક અને આદર્શ કામ કરી બતાવ્યું છે. બિરુદેવ સિદ્ધપ્પા ધોણે ના યુવાને પહેલા જ પ્રયાસમાં ેંઁજીઝ્ર ક્રેક કરી દીધી છે. ખભા પર કાંબળો, માથા પર ગાંધી ટોપી, હાથમાં લાકડી અને પગમાં મોટા મોટા ધનગઢી ચંપલ પહેરીને ધોમધખતા તાપમાં બકરી ચરાવતાં ધનગઢના આ દીકરાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને ૫૫૧મો રેંક મેળવ્યો છે.
એક મિત્ર જાેર જાેરથી બૂમો પાડતો તેના મામાના ગામમાં આવ્યો અને બિરુદેવને કહ્યું કે, ‘બિરુદેવ, તમે ેંઁજીઝ્ર પરીક્ષામાં પાસ થઈ ગયા છો. તેના અભણ માતા પિતા ત્યાં હતા. તેઓ એટલું જ સમજ્યા કે અમારો દીકરો સાહેબ બની ગયો છે. તેમને માત્ર એટલું જ સમજાયું અને બિરુદેવ તેના માતાપિતા અને સંબંધીઓ સાથે ખૂબ ખુશ થઈને નાચવા લાગ્યા. બિરુદેવ ેંઁજીઝ્ર પરીક્ષા પાસ કરનાર કાગલ તાલુકાનો પ્રથમ વિદ્યાર્થી છે. બિરુદેવે ૨૦૨૪માં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપી. ૨૭ વર્ષની ઉંમરે બિરુદેવે પહેલા જ પ્રયાસમાં ૫૫૧ના રેન્ક સાથે પરીક્ષા પાસ કરી છે.
આ સમગ્ર ઘટના ની વાત કરીએ તો, એકવાર બિરુદેવનો મોબાઇલ ખોવાઈ ગયો હતો અને તેના માટે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો ત્યારે પોલીસે તેને કોઈ મદદ કરી ન હતી. ત્યારે ત્યાં જ બિરુદેવે નક્કી કર્યું કે, તે ૈંઁજી અધિકારી બનશે અને બિરુદેવે દિવસ રાત સખત મહેનત કરી અને રોજ ૨૨ કલાક અભ્યાસ કર્યો. તેણે ેંઁજીઝ્રનો અભ્યાસ કરવા માટે દિલ્હીમાં કેમ્પ કર્યો અને તેના માતાપિતાનું નામ રોશન કર્યું. બિરુદેવે કાગલ તાલુકાના મુરગુડ સેન્ટરમાંથી ધોરણ ૧૦ અને ૧૨મા સારા ગુણ સાથે પાસ થયો છે અને પુણેની જીૈર્ંંઁ એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ માટે દાખલ થયા હતા.
બિરુદેવના પિતા સિદ્ધાપા ધોણે પણ ૧૨મા ધોરણ સુધી ભણ્યા હતા, પરંતુ તે પછી તેમણે પોતાનું જીવન બકરીઓ ચરાવવાના પરંપરાગત વ્યવસાયમાં વિતાવ્યું. બિરુદેવે તેને મોટો અધિકારી બનાવવાનું સ્વપ્ન જાેયું. જ્યારે બિરુદેવ ેંઁજીઝ્ર ની તૈયારી માટે દિલ્હી જતા ત્યારે તેમના પિતા તેમને ખૂબ જ મુશ્કેલીથી ૧૦ થી ૧૨ હજાર રૂપિયા મોકલતા. બિરુદેવ આટલા પૈસાથી કામ ચલાવી શક્યા હોત. બિરુદેવે કહ્યું કે તેમના પિતાએ તેમને વારંવાર બીજી નોકરી અપનાવવાની સલાહ આપી હતી પરંતુ તેઓ મક્કમ રહ્યા અને અંતે ૈંઁજી અધિકારી બની ગયા છે.
મહારાષ્ટ્રમાં બકરી ચરાવનાર વ્યક્તિનો મોબાઈલ ખોવાઈ જવાની FIR ન નોંધી તો, UPSC પરીક્ષા પાસ કરી IPS બની ગયો

Recent Comments