ઉત્તરાખંડમાં નંદપ્રયાગમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળી રહ્યો છે. ગત શનિવારથી પ્રારંભ થયેલ રામકથા ‘માનસ નંદપ્રયાગ’ શ્રવણ લાભ લેવાં ગુજરાત સહિત દેશ અને વિદેશનાં ભાવિકો જોડાયાં છે. આગામી રવિવારે કથાની પૂર્ણાહુતિ થશે.
નંદપ્રયાગમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ


















Recent Comments