સાવરકુંડલા પાલિકા ના ઉપપપ્રમુખ સ્વ.જયસુખભાઈ નાકરાણી ના અવસાન થી ખાલી પડેલી સાવરકુંડલા વોર્ડ નંબર ૩ ની પેટા ચૂંટણી માં કોંગ્રેસ પક્ષ ઉમેદવાર રમેશભાઈ જીયાણી એ પોતાના પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે લોકો ના દુઃખ મા અડધી રાત્રે ઊભા રહેતાઅને સેવાભાવી રમેશભાઇ જીયાણી સેવાકાર્ય માં હમેશા અગ્રેસર રહ્યાછે અને રહેશે તેવું મતદારો ના મુખે સભળાઈ રહ્યું છે આસાથે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, પૂર્વ પાલિકા સદસ્ય હિતેષભાઇ સરૈયા, યુવા કોંગ્રેસ અગ્રણી હિતેષ જયાણી, ભાવિન ગોસાઈ સહીતના અગ્રણીઓ દ્વારા વોર્ડ નંબર ત્રણમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
સાવરકુંડલા વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસ પક્ષમાંથી સેવાભાવી રમેશભાઈ જીયાણી એ ઉમેદવારી નોંધાવી પ્રચાર શરૂ કર્યો.

Recent Comments