to Gujarat, Nilesh, NILESH, ગુજરાત, ગરવી, Divyabhaskar, ગાંધીનગર, મનોજભાઈ, me, gujarat, સૌરાષ્ટ્ર, અગ્ર, yugantar_daily, દિવ્ય, gujaratpatra, gujaratpatra, jkjnewsamreli@gmail.com, Pandya, vinodbhaijaypal2@gmail.com, kathiawadpost, જનતા, મનમંચ, girirajtimes![]() |
દામનગર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી ગાયત્રી મંદિર ખાતે ચાલતા શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર માં દે.પૂ મિત્ર ની તિથિ મુસ્લિમ મિત્ર એ ઉજવણી કરી સામાજિક સંવાદિતા માટે પ્રેરક સંદેશ ફિરોઝ ડેરેયા ની સાથે મજૂરી કામ કરતા સ્વ વિનોદભાઈ બચુભાઈ નાવડીયા નું તાજેતર માં દેહાંવસાન થતા સાથી મિત્ર ફિરોજભાઈ ડેરેયા એ શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્ન ક્ષેત્ર માં મિત્ર ની તિથિ ઉજવી સામાજિક સમરસતા નું ઉમદા ઉદારણ પૂરું પાડ્યું દેશ કાળ ભાષા સંસ્કૃતિ કદાચ અલગ હોય શકે પણ માનવ ધર્મ સર્વતમ શ્રેષ્ટ છે માનસ ક્યાં જન્મ કયાં મૃત્યુ એ ઈશ્વર આધીન છે પણ સામાજિક સંવાદિતા એ માનવ ના હાથ માં એક શ્રમિક દે.પૂ ના આકસ્મિક અવસાન પછી સાથી શ્રમિક તિથિ ઉજવે એ રાજી થવા જેવી વાત ઍટલે છે કે આજે માં બાપ ને પણ તરછોડી દેવા ની સંસ્કૃતિ એ વધતા વૃધ્ધાશ્રમ વચ્ચે આવી માનવતાવાદી વ્યક્તિ ઓ પણ હયાત છે એથી જ દુનિયા જીવવા જેવી છે શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્ન ક્ષેત્ર માં દૈનિક અનેક દ્રવ્ય દાતા રત્નો મુલાકાત લઈ ખૂબ ખુશી વ્યક્ત કરે છે અને સામાજિક સંવાદિતા ના દર્શનીય નજાર વચ્ચે પ્રભાવિત થઈ બોલી ઉઠે છે વાહ ઈશ્વર વાહ અઢારેય આલમ ના સેવા સમર્પણ અને સમય પાલન ના સંકલન થી અન્ન દાન અભિયાન થી ખૂબ રાજીપો વ્યક્ત કરે છે દરેક વ્યક્તિ એક પંગથે સાત્વિક ભોજન પ્રસાદ મેળવે છે આ સંસ્થા માં આવી ઘણા પરિવારો સારા નરહા પ્રસંગો ઉજવી ખૂબ સંતોષ અનુભવે છે



















Recent Comments