દામનગર ના રાભડા પ્રાથમિક શાળાના મિષ્કર્ષ ના ઘડવૈયા માસ્તરો ને સજળ નેત્રે વિદાય રાભડા પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા મોટીવેશનલ સ્પીકર શિક્ષક મહેશભાઈ મોટકા અને પટેલ મીનાબેન ની વતનમાં બદલી થતાં સમગ્ર રાભડા પ્રાથમિક શાળામાં ભાવુક વિદાય આપવામાં આવી વાલી અને વિદ્યાર્થી ના માનસપટ ઉપર અમીટ છોડી જતા બંને શિક્ષકો ના ની ઉત્તમ કેળવણી સાથે બંને શિક્ષક ની મહત્તા કેટલી હશે તે વિદાય સમયે તાદ્રશ્ય થતું હતું ભાવુક દ્રશ્યો એ હાજર સૌ કોઈ ની આંખો ભીંજવી હતી વ્હાલા સ્વજન જેટલી જ વસમી વિદાય આપતા સ્થાનિક અગ્રણી ઓ વાલી ઓ અને વિદ્યાર્થી ઓ સોધાર આંશુ ભીની આંખે “માં” જેટલું સ્તર ધરાવતા બંને શિક્ષકો ને વિદાય આપી હતી શાળાના બાળકો અને વાલીગણ તથા સ્ટાફ મિત્રોએ રડતી આંખે દ્રવિત રદયે બંને શિક્ષકોને યાદગાર વિદાય આપી હતી..
રાભડા પ્રાથમિક શાળા ના શિક્ષકો ની વતન માં બદલી થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા

Recent Comments