જૂનાગઢ મહા શિવરાત્રી ના પાવન પર્વ એ વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સૂત્રધારો એ શ્રધ્ધાળુ ભાવિકો માટે અવિરત સેવા પ્રદાન કરી ભૂખ્યા ને ભોજન તરસ્યા ને નીર આપતી સરાહનીય પ્રવૃત્તિ કરી હતી સુરત સ્થિર સમસ્ત લેઉવા પટેલ યુવા આર્મી ટીમ ના અસંખ્ય સ્વંયમ સેવકો ની સેવા થી વરિષ્ઠ સંતો એ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો દામનગર શહેર ના અન્યત્ર સ્થાયી યુવાનો દર વર્ષે સેવા કેમ્પ ખોલી ચા પાણી અલ્પહાર જેવી વ્યવસ્થા કરતા રહે તેમાં સુરત સ્થિત દામનગર ના યુવાનો એ યમુના કુટિર આશ્રમ માં નોંધનીય સેવા દિલીપભાઈ ચમારડી રાજુભાઇ નારોલા હરેશભાઇ રુડકીયા નિલેશ ગઢુંલા ગૌતમભાઈ દરેડ સમસ્ત યુવા આર્મી ના મહેશભાઈ નારોલા રસિકભાઈ ચમારડી સહિત ના અસંખ્ય સ્વંયમ સેવકો એ સર્વેશ્વરદાસબાપુ ની શેરનાથજી બાપુ ની પાવન નિશ્રા માં અવિરત સેવા ઓથી વરિષ્ઠ સંતો એ નીસ્વાર્થ સેવા થી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો તમામ સ્વંયમ સેવી ઓને આશિષ પાઠવ્યા હતા
જૂનાગઢ ખાતે મહા શિવરાત્રી મેળા માં શ્રધ્ધાળુ ભાવિકો ની અવિરત સેવા કરતા. સ્વંયમ સેવી ઓની સેવા થી વરિષ્ઠ સંતો એ રાજીપો વ્યક્ત કરી આશિષ પાઠવ્યા

Recent Comments