અમરેલી જિલ્લામાં બહુચર્ચિત બનાવટી લેટરકાંડ મુદ્દે અંતે ત્રણ પોલીસ કર્મચારી સસ્પેન્ડ રાજકીય ઈચ્છા શક્તિ એ ખુશામત ખુલ્લી પડતા સમગ્ર પોલીસ ની છબી દૂધળી કરતા પોલીસ તંત્ર ઉપર ભારે હોહા અને થુંથું થયું પૂર્વ કેન્દ્રીય મંત્રી વર્તમાન રાજકોટ લોકસભા સાંસદ રૂપાલા ના એકરાર પછી મોડે મોડે પણ આ પ્રકરણ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ માં ફરજ બજાવતા ૩ પોલીસ કર્મચારીઓ ને ફરજ માં બેદરકારી અને નિષ્કાળજી બદલ પોલીસ અધિક્ષકશ્રી નાઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા (૧) હેડ કોન્સ. કિશન આંસોદરીયા (૨) પો.કોન્સ. વરજાંગભાઈ મૂળયાસીયા
(૩) મહિલા પો. કોન્સ. હિનાબેન મેવાડા ને સસ્પેન્ડ તો કર્યા પણ અનેક સવાલ શુ આ ત્રણ પોલીસે ઉપરી ના આદેશ વગર જાતે કાયદા વિરુદ્ધ ધડપકડ કરી હશે ? આ માટે એફ આઈ આર થી લઈ પકડ વોરન્ટ વગર ધડપકડ કરી હોય ? રાજકીય ઈચ્છા શક્તિ કે ઓરલ ઓડર નું પાલન ઘણી વખત નાના કર્મચારી ઓને બલી ના બકરા જેમ બલી ચડાવાય છે શિસ્તબદ્ધ ગણાતા પોલીસ ડિપાર્ટમેન્ટ માં ઉપરી ના ઓરલ આદેશ હતો કે લેખિત આ પ્રકરણ માં કોની ભલામણ થી રાત્રે ધડપકડ કરાય ? કે પછી ચડજા બેટા સુલી પે ની યુક્તિ એ નાના કર્મચારી ને ચડાવી દેવાયા ? આ પ્રકરણ માં કોણે કોને ભલામણ કરી ? કોના આદેશ થી પોલીસે કાયદા વિરુદ્ધ વિપરતી આચરણ કર્યું ? જેવા અનેક સવાલો ઉપર ગુપ્તા નો કાયમી પડદો પાડી દેવાયો ? બનાવતી લેટર કાંડ એક રહસ્ય મય પ્રકરણ બની ગયું કોને કોણ પાડી દેવા માગતું હતું ? એ એકબધ રહસ્ય સાથે નાટકીય રીતે પોલીસે ખોટું કર્યું છે તેવા એકરાર સાથે ધી ના ઠામ માં ધી પાડી દેવા પંદર દિવસ સમગ્ર રાજ્ય ભર માં બહુચર્ચિત બનાવટી લેટર કાંડ મુદ્દે નાટકીય રીતે મોડે મોડે પણ પડદો પડ્યો ખરો અનેક ની બે આબરૂ કરી જનાર બનાવટી લેટર કાંડ આરોપી પોલીસ અને નેતા ઓની રેપ્યુટેશન માં ઓટ આપી જતા આ પ્રકરણ સાથે અનેક રહસ્યો પણ બંધ
Recent Comments