૨૫ અને ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે “કોલ્ડપ્લે” મ્યુઝિક કોન્સર્ટના આયોજનને ધ્યાનમાં રાખીને GMRC એ અમદાવાદમાં મધ્યરાત્રિના ૧રઃ૩૦ કલાક સુધી મેટ્રો ટ્રેન સેવાઓને લંબાવવાશે

તા. ૨૫મી અને ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી “કોલ્ડપ્લે” મ્યુઝિક કોન્સર્ટના આયોજનને ધ્યાનમાં રાખીને ય્સ્ઇઝ્ર એ અમદાવાદમાં બે દિવસ માટે મધ્યરાત્રિના ૧રઃ૩૦ કલાક સુધી મેટ્રો ટ્રેન સેવાઓને લંબાવવાનો ર્નિણય કર્યો છે. તા.રપ અને ર૬મી ના આ લંબાવેલ સમય દરમ્યાન, મેટ્રો ટ્રેન સેવાઓ માત્ર અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી જ છઁસ્ઝ્ર તથા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટ ઉપર ઉપલબ્ધ રહેશે.
તારીખ રપ-૧-ર૦રપ ર૬-૧-ર૦રપ
અમદાવાદમાં મેટ્રો ટ્રેનના નિર્ધારિત સમય સવારે ૬-ર૦ કલાકથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી સવારે ૬-ર૦ કલાકથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી
કોન્સર્ટ માટે માત્ર મોટેરાથી લંબાવેલ મેટ્રો ટ્રેનનો સમય/કલાકો રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાક સુધી રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાક સુધી
મોટેરાથી છેલ્લી મેટ્રો ટ્રેન નો ઉપડવાનો સમય/કલાક તા.ર૬-૧-ર૦રપ ની મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાકે તા.ર૭-૧-ર૦રપ ની મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાકે
લંબાવેલ સમય દરમ્યાન સ્ટેશન માં પ્રવેશ માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી
મેટ્રો ટ્રેનની ઉપલબ્ધ સેવાઓનું આવર્તન દર ૮ (આઠ) મિનિટના સમયાંતરે
જાહેર જનતાને નોંધ લેવા નમ્ર વિનંતી છે કે, મોટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવાઓ લંબાવેલ નથી, એટલે કે મેટ્રો ટ્રેન સેવાઓ ગાંધીનગર-મોટેરા વચ્ચે રાબેતા મુજબ જ ઉપલબ્ધ રહેશે.
Recent Comments