અમરેલી

લાઠી ખાતે પ્રભુભાઈ ધોળકિયા ની અધ્યક્ષતા માં લાલજીદાદા ના વડલા ખાતે છાસ વિતરણ કેન્દ્ર નો પ્રારંભ 

લાઠી ખાતે પ્રભુભાઈ ધોળકિયા ની અધ્યક્ષતા માં લાલજીદાદા ના વડલા ખાતે છાસ વિતરણ કેન્દ્ર નો પ્રારંભ અહીં થી વિતરણ થતી છાસ નહિ પણ પ્રસાદ છે અને પ્રસાદ હમેશા વહેંચી ને ગ્રહણ કરાય પ્રભુભાઈ ધોળકિયા લાઠી લાલજી દાદા ના વડલા ખાતે છાસ વિતરણ કેન્દ્ર નો પ્રભુભાઈ ધોળકિયા ની અધ્યક્ષતા માં  ઉનાળા નું અમૃત ગણાતી છાસ વિતરણ કેન્દ્ર નો પ્રારંભ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી રાજ્ય સભાસાંસદ ગોવિદભાઈ ધોળકિયા પ્રેરિત વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર ના પ્રારંભ પ્રસંગે હજારો ની જન મેદની વચ્ચે યોજાયેલ કાર્યક્રમ માં  વ્યસન મુક્તિ નો સદેશ આપતા પ્રભુભાઈ ધોળકિયા ની માર્મિક ટકોર 

સમગ્ર લાઠી શહેર માતૃ શ્રી સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા ની શીતળ છાયા માં વિના મૂલ્યે ૫૦૦ કુટુંબ ના ૨૦૦૦ થી વધુ વ્યક્તિ ઓને લાભાવીંત કરાશે ઉનાળા ની ગ્રીષ્મ માં છાસ વિતરણ કેન્દ્ર ના પ્રારંભ પ્રસંગે અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા લાઠી નગરપાલિકા ના પ્રમુખ દયાબેન જમોડ સહિત ની ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ ખુલ્લો મુકાયો છાસ વિતરણ દરમ્યાન દરેક લાભાર્થી બહેનો ને સાડી અને ડ્રેસ નો ઉપહાર આપતા પ્રભુભાઈ ધોળકિયા

Related Posts