ગુજરાત

પોરબંદર ના ૧૦૩૬મા સ્થાપના દિને આયર્ન સ્ક્રેપ સ્કલ્પચર્સના વિવિધ બગીચાઓનું લોકાર્પણ

પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે લલિત કલા એકેડેમી ન્યુ દિલ્હી દ્વારા યોજાયેલ નેશનલ કેમ્પ ૨૦૨૩ 

ભારતના શ્રેષ્ઠ કલાકારો દ્વારા નિર્મિત આયર્ન સ્ક્રેપ સ્કલ્પચર્સના વિવિધ બગીચાઓમાં માન.શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા ધારાસભ્ય પોરબંદરના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ.આ પ્રસંગે શ્રી એચ. જે .પ્રજાપતિ ( IAS ) કમિશનર પોરબંદર મહાનગર પાલિકા શ્રી નિરૂપમાબેન ટાંક 

એક્ઝિક્યુટિવ લલિત કલા એકેડમી ન્યૂ દિલ્હી 

શ્રી દેવાંગભાઈ રાડિયા મ્યુનિસીપલ એન્જિનિયર 

શ્રી ડી.આર .પરમાર જોઇન્ટ કમિશનર 

ડી .આઈ.સી .પોરબંદર તથા ઇનોવેટી આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર ના આર્ટિસ્ટ મિત્રો પોરબંદર શહેર ના પ્રતિષ્ઠીત નગરજનો ઉપસ્થિત રહેલ

Related Posts