દામનગર શહેર માંથી પસાર થતા અમરેલી જિલ્લા પંચાયત માર્ગ મકાન (મામા) હસ્તક નો રસ્તો શહેરી સંકુલ પાલિકા ને નાહીત થયેલ હોય લોકો ને મામા ક્યાં સુધી બનાવશો ? જિલ્લા પંચાયત હસ્તક ના માર્ગ નું શહેરી સંકુલ માં દેખરેખ કે રિપેરીગ કરવા જિલ્લા પંચાયત ને પાલિકા તંત્રે રજુઆત કરી છે ? લોકો ને ઉલ્લુ બનતા સ્થાનિક નેતા ઓને મૂર્ખ બનાવવા નું બંધ કરે દામનગર શહેર માંથી પસાર થતા જિલ્લા પંચાયત માર્ગ મકાન (મામા) ના દામનગર બજરંગનગર સામે ના રોડ નું તાકીદે રિપેરીગ કરે તે જરૂરી રીબીન ડેવલોપમેન્ટ ૧૯૬૭ થી જિલ્લા પંચાયત ને આબાદીત રૂરલ રસ્તા ઓની દેખરેખ અને રિપેરીગ જિલ્લા પંચાયત કરે તે બરોબર પણ શહેરી સંકુલ માંથી પસાર થતા જિલ્લા પંચાયત ના પાલિકા તંત્ર ને નાહીત થયેલ રસ્તા કોણ રીપેર કરશે ? બેશર્મી ની હદ કરતા પાલિકા તંત્ર દ્વારા બજરંગનગર નો રસ્તો તાકીદે રીપેર કરે લોકો ને મામા બનાવવાનું બંધ કરે પેવર બ્લોક તો ગમે એની હદ માં નાખી દેતા પાલિકા તંત્ર ને બજરંગનગર ના રસ્તા શુ વાંધો ?
દામનગર પાલિકા તંત્ર ની અણઆવડત કે બેદરકારી ? શહેરી સંકુલ માથી પસાર થતા માર્ગ ને રીપેર ક્યારે કરશે ?




















Recent Comments