ભારતીય સેનાએ ક્રિટિકલ CBRN ડિફેન્સ ઇક્વિપમેન્ટ ખરીદ્યા

ભારતીય સેનાએ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મેસર્સ ન્શ્ લિમિટેડ સાથે ૮૦.૪૩ કરોડ રૂપિયાના ખર્ચે ૨૨૩ ઓટોમેટિક કેમિકલ એજન્ટ ડિટેક્શન એન્ડ એલાર્મ (છઝ્રછડ્ઢછ) સિસ્ટમ્સ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારતીય ખરીદ (ૈંડ્ઢડ્ઢસ્) શ્રેણી અંતર્ગત છે. જેનાથી ભારત સરકારના આર્ત્મનિભરતા અભિયાનને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે, કારણ કે ઉપકરણોના ૮૦%થી વધુ ઘટકો અને સબ-સિસ્ટમ્સ સ્થાનિક રીતે ખરીદવામાં આવશે.
છઝ્રછડ્ઢછને ડ્ઢઇર્ડ્ઢંના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, ગ્વાલિયર દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે અને તે વિશિષ્ટ ઝ્રમ્ઇદ્ગ ડોમેનમાં રાષ્ટ્રની સ્વદેશીકરણ પહેલમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
છઝ્રછડ્ઢછ સિસ્ટમનો ઉપયોગ પર્યાવરણમાંથી હવાના નમૂના લઈને રાસાયણિક યુદ્ધ એજન્ટો (ઝ્રઉછ) અને પ્રોગ્રામ કરેલા ઝેરી ઔદ્યોગિક રસાયણો (્ૈંઝ્રજ) શોધવા માટે થાય છે. તે આયન મોબિલિટી સ્પેક્ટ્રોમેટ્રી (ૈંસ્જી)ના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને હાનિકારક/ઝેરી પદાર્થોની સતત શોધ અને એક સાથે દેખરેખ માટે બે અત્યંત સંવેદનશીલ ૈંસ્જી સેલ હોય છે. ફિલ્ડ યુનિટ્સમાં છઝ્રછડ્ઢછનો સમાવેશ ભારતીય સેનાની રક્ષણાત્મક ઝ્રમ્ઇદ્ગ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે, સાથે જ શાંતિકાળ માટે પણ, ખાસ કરીને ઔદ્યોગિક દુર્ઘટનાઓ સંબંધિત આપત્તિ રાહત પરિસ્થિતિઓમાં પ્રતિભાવ આપવા માટે છે.
Recent Comments