સુરત ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા 2024-25 નો એવોર્ડ સમારંભ ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી ના ગુજરાત રાજ્ય શાખા દ્વારા 2024-25 ના વાર્ષિક સાધારણ સભા મા શ્રેષ્ઠ કામગીરી કરેલ જિલ્લા અને તાલુકા શાખા ના સભ્યો ની ટીમ ને બિરદાવવા એવોર્ડ એનાયત કરવામાં રેડક્રોસ ભવન જૂના વાડજ અમદાવાદ ખાતે સમારંભ યોજાયો હતો, જેમાં રેડકોર્સ સોસાયટી ના ગુજરાત રાજ્ય શાખા ના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, સેક્રેટરી પ્રકાશભાઈ પરમાર, અને શ્રી અજયભાઈ શાહ, નર્મદા ના ધારાસભ્ય ડો દર્શના દેશમુખ , સૌરાષ્ટ્ર ઝોન ચેર ડો દીપકપટેલ ,મધ્ય ગુજરાત ઝોન ચેર દીપક દવે , દક્ષીણ ઝોન ચેર ડો અતુલ દેસાઈ શ્રી અશોકભાઈ શીલુ, ઉપસ્થિત મા ઉત્કુંઠ કામગીરી અને શ્રેષ્ઠ પ્રોજેક્ટ ચલાવેલ શાખા ને પ્રથમ, દ્રિતીય ક્રમ ના એવોર્ડ આપવામાં આવ્યો, સુરત ની ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી ચોર્યાસી શાખા ને ત્રણ એવોર્ડ મળેલ, નેત્રદાન, દેહદાન, રક્દાન, અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફર્સ્ટ એડ ની તાલીમ – સી, પી, આર ની તાલીમ અને જુનિયર રેડકોર્સ, યુથ રેડ કોર્સ માટે સારી રીતે કામગીરી ના એવોર્ડ આપવામાં આવ્યા એવોર્ડ સ્વીકારવા માટેઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી ચોર્યાસી શાખા ના ચેર મેન શ્રી ડો પ્રફુલભાઈ શિરોયા, દિનેશભાઈ જોગાણી, કિશોરભાઈ માંગરોળીયા, જગદીશભાઈ બોદરા અમદાવાદ ખાતે ઉપસ્થિત રેડક્રોસ ભવન ખાતે ઉપસ્થીત રહી આ સન્માન સ્વીકાર્યુ હતું
ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા અમદાવાદ ખાતે 2024-25 એવોર્ડ સમારંભ માં સુરત શહેર ને નેત્રદાન દેહદન રક્તદાત જેવી પ્રવૃત્તિ બદલ ત્રણ એવોર્ડ એનાયત















Recent Comments