અમરેલી

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ   રણછોડભાઈ ભરવાડ અમરેલી જિલ્લાના પ્રવાસે

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી  રણછોડભાઈ ભરવાડ અમરેલી જિલ્લાના પ્રવાસે તેમની સાથે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડોક્ટર જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખૂમાણ. તેમજ પ્રાંત ઉપાધ્યાય મનસુખભાઈ રૈયાણી  ઇન્ડિયા હેલ્પ લાઈન સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડોક્ટર દેસાણી રાષ્ટ્રીય મજદુર પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી તેમજ રાષ્ટ્રીય છાત્ર પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી મજબૂત સિંહબસીયા તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા અધ્યક્ષ જીલુભાઇ વાળા સહિતના અન્ય પદાધિકારીઓ માનનીય અધ્યક્ષ શ્રી ની સાથે અમરેલી મુકામે હિન્દુ રક્ષા નીધી માટે જોડાયેલા અને નવા હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા માટે અલગ અલગ જગ્યાએ લોકોને માહિતગાર કર્યા અને આગામી દિવસોના કાર્યક્રમ વિશેષ મહત્ત્વ ની જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ફેબ્રુઆરી ૨૪/૨૫ જાન્યુઆરી હિન્દુ હિ આગે સંમેલન યોજાશે મધ્ય પ્રદેશ ઉજ્જૈન ખાતે મળવાનુ છે તેમાં દેશ ભર માંથી દરેક જિલ્લા ટીમ થી ઉપર ના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વની રાષ્ટ્રીય છાત્ર પરીષદ પ્રાંત વિભાગ ના કાયકતૉ સાથે બેઠક યોજી યોજના બનાવી દેશ ભર માં હનુમાન ચાલીસા ખોલવામાં આવે હિન્દુ સંગઠન મજબૂત બનાવે છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા ના માર્ગદર્શન આપશે તેમજ દેશ ભર માં હિન્દુ રક્ષા નિધી નુ યોજન ના ભાગરૂપે અમરેલી શહેર મા વેપાર અને ઉદ્યોગો ની મુલાકાત લીધી હતી રણછોડભાઈ ભરવાડ તેમજ વિવિધ આયામો ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એ અંગે માહિતી સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ જણાવ્યું હતું

Related Posts