અમરેલી

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ઈન્ડિયા હેલ્થ લાઈન અમરેલી જિલ્લા દ્વારા શક્તિપીઠ શ્રી ખોડિયાર માતાજી ના સાનિધ્ય માં રક્તદાન કેમ્પ યોજાયો

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ઈન્ડિયા હેલ્થ લાઈન અમરેલી જિલ્લા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સુગર બીપી ચેકઅપ કેમ્પ ધારી ગળધરા ખોડિયાર મંદિર ખાતે તા.૨૬ સોમવારે આયોજન કરવામાં આવ્યું હતું  ડો ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ઈન્ડિયા હેલ્થ લાઈન ડો કિરીટભાઇ દેશાણી રાષ્ટ્રીય છાત્ર પરીષદ પ્રાંત મંત્રી મજબૂતભાઈ બસીયા રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી જિલ્લા પ્રમુખ દિલીપભાઈ બામટા કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઈ કયાડા ઉદયસિંહ રાજપૂત મહેશભાઈ ચોટલીયા ધારી તાલુકાના પ્રમુખ વિજયભાઈ અટાળા વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા માનવ સેવા  એજ માધવ સેવા ની મૂર્તિમંત્ર બનાવતા ધારી ના માનવતાવાદી નિષ્ણાંત તબીબો  ડો વી એસ નિમાવત ડો જી બી પરમાર ડો બી આર પટેલ ડો ઘનશ્યામભાઇ વાઘેલા ડો વાદોડરીયા સાહેબ ડો મનોહરભાઇ નસીદ ડો અમિતભાઈ રાઠોડ વિગેરે ડોક્ટર ચારી સેવા ને બીરદાવતા અમરેલી થી ડો ચંદ્રેશભાઇ ખુટ ડો એચ કે ગોંડલીયા ડો યાદવ ની યાદી જણાવ્યું હતું

Related Posts