અમરેલી

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની પ્રયાગરાજ મહાકુંભ મેળા માં સેવા શિબિર માં અવિરત સેવા આપતા અગ્રણી ઓનું વિશિષ્ટ બહુમાન

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી શહેર દ્વારા ઉત્તરપ્રદેશ ના પ્રયાગરાજ મહાકુંભ મેળા અવિરત સેવા આપતા નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી મા ડો દેશાણી  વિભાગ અધ્યક્ષ મહેશભાઈ સોલંકી રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી શહેર પ્રમુખ નુ અમરેલી પધારતા ભવ્ય સત્કાર સામૈયા થી સ્વાગત કરાયું  સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ  મનસુખભાઈ દડુભાઈ ખાચર અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સોલંકી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી જિલ્લા પ્રમુખ દિલીપભાઈ બામટા રાષ્ટ્રીય બજરંગદળ જિલ્લા મહામંત્રી જીગ્નેશભાઈ કયાડ અમરેલી શહેર પ્રમુખ સંજયભાઈ પોપટ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી શહેર દ્વારા પ્રયાગરાજ મહા કુંભ મેળા મા અવિરત સેવા આપતા નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી ડો દેશાણી વિભાગ અધ્યક્ષ મહેશભાઈ સોલંકી રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી શહેર પ્રમુખ નુ વિશિષ્ટ સ્વાગત સન્માન કરાયું હતું

અમરેલી વીર હમીરસિંહજી ગોહિલ સ્મારક ખાતે  સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ  મનસુખભાઈ રૈયાણી દડુભાઈ ખાચર અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સોલંકી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી જિલ્લા પ્રમુખ દિલીપભાઈ બામટા રાષ્ટ્રીય બજરંગદળ જિલ્લા મહામંત્રી જીગ્નેશભાઈ કયાડ અમરેલી શહેર પ્રમુખ સંજયભાઈ પોપટ રાષ્ટ્રીય બજરંગદળ કાર્યકારી પ્રમુખ ઉદયસિંહ રાજપૂત  રાષ્ટ્રીય બજરંગદળ કાર્યકારી પ્રમુખ ઉદયસિંહ રાજપૂત વિગેરે આગેવાનો અને શહેરીજનો ની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય સત્કાર કરાયો હતો

Follow Me:

Related Posts