રાષ્ટ્રીય

IRCTCએ લોકોને સાવચેત રહેવા કહ્યું કે, સાચવજાે નહિ તો પછતાવો

ભારતીય રેલવે કેટેરીંગ અને ટુરીઝમ કોર્પોરેશન (ૈંહઙ્ઘૈટ્ઠહ ઇટ્ઠૈઙ્મુટ્ઠઅ ઝ્રટ્ઠંીિૈહખ્ત ટ્ઠહઙ્ઘ ્‌ર્ેિૈજદ્બ ર્ઝ્રિॅર્ટ્ઠિંર્ૈહ – ૈંઇઝ્ર્‌ઝ્ર) જે ભારતીય રેલવેની અધિકૃત ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ સેવા પ્રદાન કરે છે. કંપનીએ લોકો માટે એક ચેતવણી જાહેર કરી છે. ભારતીય રેલવે કેટેરીંગ અને ટુરીઝમ કોર્પોરેશન(ૈંઇઝ્ર્‌ઝ્ર)એ કહ્યું છે કે કેટલાક લોકો ભારતીય રેલવે કેટેરીંગ અને ટુરીઝમ કોર્પોરેશન (ૈંઇઝ્ર્‌ઝ્ર)ના નામે બોગસ મોબાઈલ એપ ની લિંક મોકલીને છેતરપિંડી કરી રહ્યા છે. ભારતીય રેલવે કેટેરીંગ અને ટુરીઝમ કોર્પોરેશન(ૈંઇઝ્ર્‌ઝ્ર)ના અનુસાર આ લિંકથી છેતરપિંડી શક્ય છે. ૈંઇઝ્ર્‌ઝ્રએ ટિ્‌વટ કરીને લોકોને ચેતવણી આપી છે. કંપનીએ જણાવ્યું હતું કે, નકલી મોબાઇલ એપ ઝુંબેશ પ્રચલિત છે જ્યાં કેટલાક છેતરપિંડી કરનારાઓ મોટા પાયે ફિશિંગ લિંક્સ મોકલી રહ્યા છે અને વપરાશકર્તાઓને નકલી ‘ૈંઇઝ્ર્‌ઝ્ર રેલ કનેક્ટ’ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહી રહ્યા છે જેથી સામાન્ય નાગરિકોને છેતરપિંડી કરવા માટે પ્રેરિત કરવામાં આવે. લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવા છેતરપિંડી કરનારાઓનો શિકાર ન બને અને ૈંઇઝ્ર્‌ઝ્રની સત્તાવાર રેલ કનેક્ટ મોબાઇલ એપને ફક્ત ય્ર્ર્ખ્તઙ્મી ઁઙ્મટ્ઠઅ જીર્ંિી અથવા છॅॅઙ્મી જીર્ંિી પરથી ડાઉનલોડ કરે અને ૈંઇઝ્ર્‌ઝ્રની સત્તાવાર વેબસાઇટ ુુુ.ૈષ્ઠિંષ્ઠ.ર્ષ્ઠ.ૈહ પર ૈંઇઝ્ર્‌ઝ્ર ગ્રાહકોને ડાઉનલોડ કરવા કહ્યું છે.
ૈંઇઝ્ર્‌ઝ્ર શું કામ કરે છે?.. જે જણાવીએ તો, ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે ૈંઇઝ્ર્‌ઝ્ર એ ભારતીય રેલ્વેની પેટાકંપની છે, જેની પોતાની ૈંઇઝ્ર્‌ઝ્ર સત્તાવાર વેબસાઇટ છે. તેની સ્થાપના રેલ્વે મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. આના દ્વારા તમે ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારી ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો છો. પ્રવાસ દરમિયાન તમે તમારા માટે ભોજનનો ઓર્ડર પણ આપી શકો છો. ૈંઇઝ્ર્‌ઝ્ર ઇન્ટરનેટના માધ્યમથી કામ કરે છે, અને ભારતીય રેલ્વેની ઁઇજી સિસ્ટમની સાથે, તે મુસાફરોને વ્યવહારો માટે સુવિધા પૂરી પાડે છે. આના દ્વારા, મુસાફરો તેમની મુસાફરીની ટિકિટ સરળતાથી અને ગણતરીના સમયમાં બુક કરી શકશે.

Related Posts