fbpx
રાષ્ટ્રીય

ITC ના સ શેર ઉડાન ભરે છે, કિંમત રૂ. 450 સુધી વધી શકે છે

     હાલ ITCના શેરમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. જે 24 ફેબ્રુઆરી 2021ના રોજ, NSE પર ITCના એક શેરની કિંમત 208.50 રૂપિયા હતી. ત્યારે તે વધીને રૂ.273.15ની સપાટીએ આંબી છે . આ પછી ITCના શેરમાં ફરી એકવાર ઉછાળો હાલ માં જોવા મળી રહ્યો છે. ત્યારે 24 ફેબ્રુઆરી 2021ના રોજ, NSE પર ITCના એક શેરની કિંમત 208.50 રૂપિયા હતી . તે વધીને રૂ.273.15ની સપાટી આંબી ચુકી છે.

       જ્યારે બીજા છેલ્લા એક મહિનામાં શેરના ભાવમાં 14%નો ઉછાળો જોવા મળ્યો છે. આમ ITCના શેરમાં વધારા પર નિષ્ણાત દ્વારા માહિતી અપાઈ કે, આ ‘ITCના શેરની કિંમત 300 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. આ બ્રોકરેજ ફર્મ એડલવાઈસ વેલ્થ રિસર્ચ પાસે ITC શેર પર ખરીદીની ભલામણ છે. જો કે લાંબા ગાળામાં ITCના શેર રૂ. 450ના સ્તર લર જશે.

       હાલ માં એડલવાઈસ વેલ્થે તેની નોંધમાં કહ્યું છે કે હોટલ, પેપરબોર્ડ અને એગ્રી કોમોડિટીના બિઝનેસને પુનઃજીવિત થવાથી ફાયદો થશે.ત્યારે આ કારણે નાણાકીય વર્ષ 2022માં CAGR વધીને 12% થઈ ગયો. જો કે ITCનો આ રેશિયો ચાર્ટ આ સેક્ટરમાં મજબૂત કામગીરી દર્શાવે છે.

Follow Me:

Related Posts