અમરેલી

સાવરકુંડલા શહેરમાં બરોબરનો શિયાળો જામ્યો

સાવરકુંડલા શહેરમાં બરોબર શિયાળો જામ્યો.આ  શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા લોકો શહેરમાં ગરમા ગરમ કાવો અને ગરમ કઢિયેલ ખજૂર દૂધનું સેવન કરતાં જોવા મળે છે.


Related Posts