ભાવનગર

જય જનની વિદ્યા સંકુલ બપાડા દ્વારા ઉનાળાની ગરમીથી બચવા તેમજ બાળકોનો સ્વાસ્થય તંદુરસ્ત રહે માટે અનોખી પહેલ કરી 

દરેક બાળકને ત્રણ રિસેસ સિવાય દરેક તાસ પૂર્ણ થાય એટલે ફરજિયાત પોતાની બોટલ દ્વારા પાણી પીવડાવવા ની શુભ શરૂઆત કરી જેના થકી ગરમીની સામે બાળકોને પાણી દ્વારા રક્ષણ મળી રહે .

સાથે સાથે શાળાના માર્ગદર્શક ડી.જે કોરડીયાએ તમામ તળાજા વાસીઓને પણ અપીલ કરી કે ગરમી છે. બચવા માટે લીંબુ પાણી પણ ખૂબ જરૂરી છે અને તેમાં મધ ઉમેરો તો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કે ગરમીથી રક્ષણ કરવા માટે પાણી ખૂબ અતિ આવશ્યક છે અને દરેક શાળાઓ આ કાર્ય સાથે જોડાઈ અને બાળકના સ્વાસ્થ્ય અંગે વિશેષ તકેદારી રાખે તેઓ સંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો.

Related Posts