અમદાવાદ સ્થિત ભારતની શ્રેષ્ઠ કોલેજ માં ની એક સેપ્ટ યુનિવર્સિટીમાં વર્ષ 2025ના ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ના વિદ્યાર્થીઓ માટેનો તારીખ : 17 મી જાન્યુઆરી 2026ના રોજ દિક્ષાંત સમારોહ 2026 યોજાયો આ દીક્ષા સમારોહમાં પોરબંદરના યુવા આર્કિટેક જેસલ બલરાજ પાડલીયાને
પદ્મવિભૂષણશ્રી રાજીવ શેટ્ટીજીના વરદ્હસ્તે
બે એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ 1.બેસ્ટ સ્ટુડિયો પ્રોજેક્ટ એવોર્ડ ( Fifth year )
2.ઓવર ઓલ બેસ્ટ સ્ટુડિયો એવોર્ડ આ પ્રસંગે પ્રોફેસરશ્રી સમી પાડોદરા ડીન ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર સેપ્ટ યુનિવર્સિટીઅશોક ચેટરજી એજ્યુકેટીવ ફાઉન્ડર ડાયરેકટર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ડિઝાઇન NID અમદાવાદ સંજયભાઈ લાલભાઈ
મેનેજિંગ ડાયરેક્ટર,અરવિંદ તથા કસ્તુરભાઈ લાલભાઈ ગ્રુપ,અમદાવાદ તથા અનેક મહાનુભાવો વિધાર્થીઓ ના વાલિશ્રીઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહી અભિનંદન પાઠવેલ.

















Recent Comments