લાઠી તાલુકા નાં ગ્રામ્ય વિસ્તાર માં ધર્મ ઉલ્લાસ થી જ્યોતિ કળશ રથ નાં સામૈયા પૂજ્ય ગુરુદેવ ની તપોભૂમિ શાંતિકુંજ હરિદ્વાર થી પ્રસ્થાન જ્યોતિ કળશ રથ નું લાઠી તાલુકા નાં ગ્રામ્ય વિસ્તાર માં આગમન થતા ઠેર ઠેર સામૈયા યુગ નિર્માણ નાં પ્રણેતા હિન્દુ સંસ્કૃતિ નાં સ્વાહક વિચાર ક્રાંતિ થી સાત્વિક જ્યોત પજલિત કરતા પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દેવ અને પૂજ્ય માતા ભક્તિ દેવી ની તપોભૂમિ શાંતિકુંજ હરિદ્વાર થી પ્રસ્થાન જ્યોતિ કળશ રથ યાત્રા નાં દિવ્ય દર્શન પૂજન અર્ચન કરતા હજારો શ્રદ્ધાળુ ભાવિકો લાઠી તાલુકા નાં રામપર તાજપર આસોદર ભીગરાડ લુવરિયા સહિત નાં ગ્રામ્ય માં શતાબ્દી મહોત્સવ વર્ષ અને બલીવેશ્વ યજ્ઞ સ્પ્ત આંદોલન વિશે સર્વ ભાવિકો ને અવગત કરતા વિદ્વાન શક્તિ ઉપાસક શ્રી ઓનાં શ્રી મુખે દિવ્ય પ્રવચનો સમૂહ આરતી વૈદિક પંરપરા આહાર વિહાર દિવ્ય સંસ્કાર સાથે વ્યસન મુક્તિ ની વચનબ્દ્ધ પ્રતિજ્ઞા આપતા શકિત ઉપાસકો સમગ્ર લાઠી તાલુકા નાં અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો ઠેર ઠેર જ્યોતિ કળશ નાં આગમન ને લઈ ધર્મ ઉલ્લાસ દર્શન પૂજન અર્ચન કરતા હજારો શ્રદ્ધાળુ ભાવિકો
લાઠી તાલુકા નાં ગ્રામ્ય વિસ્તારો માં શાંતિકુંજ હરિદ્વાર થી પધારેલ જ્યોતિ કળશ નાં ધર્મ ઉલ્લાસ થી સામૈયા

Recent Comments