આજ રોજ તળાજા તાલુકાના ક્લસ્ટર કક્ષાએ યોજાયેલ કલા ઉત્સવ -2025ની ચિત્ર સ્પર્ધામાં ચોપડા જિયાંશીબેન માયાભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ. આ તકે તેમના માર્ગદર્શક શિક્ષિકા બહેન બાંભણિયા બાવબેનને શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે.
કલા ઉત્સવ- 2025માં વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ- તળાજા સ્કૂલની દીકરીએ મેળવી ઝળહળતી સિધ્ધિ


















Recent Comments