ગુજરાત સરકારના મંત્રીમંડળનું રિસફલિંગ કરાયા બાદ તમામ મંત્રીઓને જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ૯ મંત્રીને બબ્બે જિલ્લાની, ૧૦ મંત્રીને ૧-૧ જિલ્લાની અને ૬ મંત્રીને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે જયારે ઉર્જા અને કેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકરીયાને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે.
કૌશિક વેકરીયાને ભાવનગર અને જીતુ વાઘાણીને અમરેલીના પ્રભારી મંત્રી બનાવાયા












Recent Comments