ભાવનગર

ગુજકેટ-2025  પરીક્ષા પરિણામમાં કવાડ દિલીપ ગોપાભાઇ (ગામ-વરલ) એ મેળવેલી સફળતા

તાજેતરમાં જાહેર થયેલ ગુજકેટ-2025  પરીક્ષા પરિણામમાં કવાડ દિલીપ ગોપાભાઇ (ગામ-વરલ) એ આલ્ફા વિદ્યા કેમ્પસ-પાર્થ વિદ્યાલય-વરલ ખાતે અભ્યાસ કરીને ખેડૂત પુત્રએ 111.25 ગુણ સાથે 99.71  PR સાથે સમગ્ર સિહોર તાલુકામાં ગુજકેટ પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે સાથે ઉતીર્ણ થતા એમની આ સફળતા માટે  સૌએ શુભેચ્છા પાઠવી છે.

Related Posts