અમરેલી

દામનગર ખોડિયાર ચોક સેવક સમુદાય દ્વારા “ખોડિયાર જ્યંતી” ની ભાવ ભેર ઉજવણી

દામનગર શહેર ની મુખ્ય બજાર માં શ્રી ખોડિયાર ચોક માં બિરાજતા આઈ શ્રી ખોડિયાર માતાજી ની જ્યંતી ની ભાવ ભેર ઉજવણી કરાય દિવસ દરમ્યાન અનેક રાહદારી ઓને ગરમા ગરમ ગુંદી ગાંઠિયા નો પ્રસાદ વિતરણ કરતા સમસ્ત ખોડિયાર ચોક સેવક સમુદાય નું સુંદર આયોજન સમસ્ત ખોડિયાર ચોક વેપારી મંડળ સહિત અનેક શ્રધ્ધાળુ ભાવિકો એ ખોડિયાર જ્યંતી એ દિવસ દરમ્યાન અવિરત ગરમા ગરમ ગુંદી ગાંઠિયા ના મહાપ્રસાદ વિતરણ કર્યું હતું

Related Posts