કિમ જાેંગ ઉનની ખુફિયા ટ્રેન કોઈ હરતા-ફરતા મહેલથી ઓછી નથી
કિમ જાેંગ ઉન બહુ ઓછા દેશોની મુલાકાત લે છે અને જ્યારે પણ અન્ય દેશોની મુલાકાત લે છે, ત્યારે પ્લેનથી નહીં, પરંતુ ટ્રેનથી મુસાફરી કરે છે. તેમની આ ટ્રેન પણ રહસ્યોથી ભરેલી છે. આ ટ્રેન સુરક્ષાથી લઈને લક્ઝરી સુધી દરેક પ્રકારે ખાસ છે. તેના દરેક કોચ બુલેટપ્રૂફ છે, તેની સ્પીડ માત્ર ૫૯ દ્ભદ્બॅર છે, ત્યારે આ લેખમાં કિમ જાેંગ ઉનની રહસ્મય ટ્રેન વિશે વિસ્તારથી જાણીશું. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉન અને તેનો દેશ રહસ્યોથી ભરેલો છે. ઉત્તર કોરિયા વિશ્વનો એક એવો દેશ છે જેની છબી પડોશી દેશોને હંમેશા ડરમાં રાખે છે.
કારણ છે ઉત્તર કોરિયાના કાયદાની રહસ્યમય દુનિયા અને તેના તાનાશાહ કિમ જાેંગ ઉન. વિશ્વના મોટાભાગના દેશો ઉત્તર કોરિયાને અલગ માને છે. પરંતુ, કિમના ચીન અને રશિયા સાથેના સંબંધો કોઈનાથી છુપાયેલા નથી. ઉત્તર કોરિયાના સંબંધો વિશ્વના બાકીના દેશો સાથે ખૂબ જ મર્યાદિત છે. લોકોની અવરજવર પર પ્રતિબંધ છે. તાનાશાહ કિમ જાેંગ ઉનનો દેશ અને જીવન એટલું રહસ્યમય છે કે તે શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે તેની કોઈને ખબર નથી. કિમની દરેક મુવમેન્ટની માત્ર કેટલાક ખાસ અધિકારીઓ જ વાકેફ છે. આ એવા અધિકારીઓ છે જેમના પર કિમને ભરોસો છે. કિમ જાેંગ ઉન બહુ ઓછા દેશોની મુલાકાત લે છે અને જ્યારે પણ અન્ય દેશોની મુલાકાત લે છે, ત્યારે પ્લેનથી નહીં, પરંતુ ટ્રેનથી મુસાફરી કરે છે. તેમની આ ટ્રેન પણ રહસ્યોથી ભરેલી છે. આ ટ્રેન સુરક્ષાથી લઈને લક્ઝરી સુધી દરેક પ્રકારે ખાસ છે. તેના દરેક કોચ બુલેટપ્રૂફ છે, તેની સ્પીડ માત્ર ૫૯ દ્ભદ્બॅર છે, ત્યારે આ લેખમાં કિમ જાેંગ ઉનની રહસ્મય ટ્રેન વિશે વિસ્તારથી જાણીશું.
Recent Comments