અમરેલી

શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે સત્ય વિચાર દૈનિક ના તંત્રી કિશોરભાઈ ઈસામલિયા

દામનગર શહેર ની સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે સુરત થી ડિજિટલ પ્લેટફોર્મ થી અનેક આવૃત્તિ માં પ્રસિદ્ધ લોકપ્રિય અખબાર સત્ય વિચાર દૈનિક ના તંત્રી કિશોરભાઈ ઈસામલિયા સહિત સત્ય વિચાર દૈનિક પરિવારે પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાત લીધી દરેક વિભાગ વ્યવસ્થા નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી સંસ્થા નું સેવા પ્રદાન અનેક વિશેષતા જાણી અભિભૂત થઈ સંસ્થા ની નિઃશુકલ અનેક વિધ સેવા ની સરાહના કરી સમગ્ર સંચાલક ટ્રસ્ટી ઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો ૧૪૫ વર્ષ જૂની સાહિત્ય સંસ્થા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સત્ય વિચાર પરિવાર નું ઉષ્મા ભર્યું સત્કાર સ્વાગત કરાયું હતું 

Related Posts