અમરેલી

પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત સરદર પટેલ કન્યા છાત્રાલય ખાતે વિના મૂલ્યે અભ્યાસ કરતી ૧૦૮ જેટલી દીકરી ઓને કુર્તી સલવાર વિતરણ કરાય

દામનગર શહેર માં પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત  સરદર પટેલ કન્યા છાત્રાલય ખાતે વિના મૂલ્યે પ્રાથમિક થી ઉચ્ચતર માધ્યમિક સુધી અભ્યાસ કરતી લેઉવા પટેલ સમાજ ની ૧૦૮ જેટલી દીકરીનો કુરતી વિતરણ

નવજ્યોત વિદ્યાલય પરિસર સરદાર પટેલ કન્યા છાત્રાલય માં પરમાર્થ ટ્રસ્ટ ભરતભાઇ માંગુકિયા દ્વારા  સરદાર પટેલ નિઃશુલ્ક કન્યા છાત્રાલયમાં રહેવા જમવા અને ઉચ્ચતર અભ્યાસ કરતી દીકરીઓને કુર્તી અને સલાવારનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું નવજ્યોત વિદ્યાલય પરિવાર અને પરમાર્થ ટ્રસ્ટના ભરતભાઈ માંગુકિયા સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ ડોંડા

સંચાલક બટુકભાઈ શિયાણી આચાર્યશ્રી વિપુલભાઈ વોરા તથા સ્ટાફગણ ની ઉપસ્થિતિ માં વસ્ત્રદાન અર્પણ કાર્યકેમ યોજાયો હતો

Related Posts